અંજલી-શિવાની બેડ ટાઇમ્સ ગુડ ફ્રેંડ્સ

  • 4.1k
  • 2
  • 1k

શિવાની ને અંજલી ને બધા બહેન જ માનતા... જ્યારે જુવો ત્યારે સાથે ને સાથે જ હોય ! હતી, તો બંને બહેનપણી પણ એક જ ફ્લેટમાં ઉપર-નીચે રહે. એક જ સ્કૂલમાં અને એક જ ક્લાસમાં તેથી હોમવર્ક હોય કે કોઈ પણ જગ્યાએ જવાનું બંને એકબીજાને મૂક્યા વગર ના કરે. એકસરખી હેરસ્ટાઇલ ને રંગ જુદો પણ કપડાં પણ એકસરખાં જ. હવે સ્કૂલ પતવાની ને કોલેજ જો ના બદલાય તો સારું. બંને વિચારે શું બનશું ક્યાં જશું ? ને ભગવાનનું કરવું ને બન્યું પણ એવું જ કે બંને ડોકટરી પતાવ્યા પછી ઇત્તફાક કહો તો તે કે મરજી રબ ની પણ એક જ હોસ્પિટલ માં કામ પણ