મેઘના - ૬

(47)
  • 5.3k
  • 3
  • 2.2k

મેગના તેના ઘરે થી તૈયાર થઈ રહી હતી ત્યારે બીજી તરફ રાજવર્ધન પણ પહેરવા ના કપડાં ની પસન્દગી કરી રહ્યો હતો છેલ્લા બે કલાક માં તેણે દસ જોડી કપડાં પહેરીને જોઈ લીધા હતા પણ આજે તેને કોઇ પણ કપડાં ગમતાં જ નહોતા.એટલે તે બધા કપડાં નો ઢગ કરી ને એકબાજુ બેસી ગયો  પણ થોડી વાર પછી એને કંઈક યાદ આવતાં તે ઉભો થયો અને બધા કપડાં માં થી એક સફેદ રંગ નું શર્ટ અને ડાર્ક બ્લેક કલર નું પેન્ટ પહેરી લીધું પછી જે કપડાં અસ્તવ્યસ્ત કરી દીધેલા હતા તેમને વ્યસ્થિત કરી ને પાછા કબાટ માં મુકી દીધા.અને હવે ઘળીયાળ તરફ