મૃગજળની મમત-2

(127)
  • 5.6k
  • 2
  • 3.3k

ગરમીનો ઉકળાટ વધતો હતો પવન લૂ બની વાતો હતો.ચામડી દાજી જાય એવા તાપમાં બહાર નીકળવુ દુષ્કર હતુ.આવા જ અસહ્ય ઉકળાટને વેઢારતા એક પ્રોઢ વયની વ્યક્તિએ પોતાના શહેરી વિસ્તારના પોલિસ હેડક્વાર્ટર પર બજાજ સ્કૂટર થોભાવ્યુ. સ્કૂટરને પાર્ક કરી ધોડી ચડાવતાં પણ એમનુ શરીર હોંફવા લાગેલુ.જાડા ફ્રેમના ચશ્મામાંથી એ