હુ અને મારી વાતો - બે દિવસ નુ વેકેશન

(36)
  • 5.6k
  • 4
  • 1.7k

આમ તો Engineerનાં જીવન મા વેકેશન હોય જ નહિં તેમાય ૧૦ પછી Diploma અને પછી B.E. ૬ વર્ષ લગ્ન પરીક્ષામાં અને તહેવાર સબમિશનમાં જતા રહે છે . છેલ્લે ૩-૪ દિવસ મળ્યા તો ફેમીલી સાથે ફરવા જવનો પ્લાન કર્યો . હુ ,મમ્મી, પપ્પા અને મારી સ્કુલ ની મિત્ર ભૂમિ ગાડી મા ગોથવાયા.                સારંગપુર પહોંચ્યા ત્યાં જ મારી હોસ્ટેલ ની મિત્ર ઝલક મળી ગઇ , વાહ મને તો મજા પાડી જવાની હવે તો , તે પણ તેના ફેમીલી સાથે મારા મમ્મીને પણ સાથી મળી ગઇ , સારંગપુર મા મને મારા બીજા ૨ મિત્ર પણ મળ્યા