પ્રેમની પરિભાષા ભાગ-૧૦

(52)
  • 3.6k
  • 6
  • 1.3k

 "  પુના... " એક કુદરત નાં ખોળે રમવા માટે થનગનતું શહેર , અને તેમાં પણ માનસી ની કંપની લોનાવાલા એરિયા માં હતી તો જાણે સ્વર્ગ મા આવી ગયા ની લાગણી અનુભવાય. અને ઇન્ડિયા મા એક રહેવા જેવું જો શહેર હોય તો એ પુના છેં. અહિ ટુર માં ગણા લોકો ફરવા માટે સ્પેશિઅલ આવતાં જતા હોય છેં .લોનાવાલા તો જાણે કુદરતના ખોળા માં સૂતેલો પ્રદેશ છેં....તો હવે અહિ માનસીનાં  જીવન મા  પણ શાંતિ મળે અહિ કુદરતના ખોળા માં રહીને ...      નિલેશ માનસી ને નેહા નાં ઘરે મુકવા જાય છેં, નેહા માનસી ને જોતાં ખુશ થયી જાય છે. માનસી અને નિલેશ