આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) – સોફિયા એક માનવીય રોબોટ

(30)
  • 19.3k
  • 8
  • 6k

આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) – સોફિયા એક માનવીય રોબોટ મૌલિક ઝવેરી શીરી, ગુગલ અસીસટન્ટ, કોર્ટાના જેવા શબ્દો તમે સાંભળ્યા ન હોય તો તમે કદાચ હજુ ૨૧મી સદીમાં પહોચ્યા નથી. પણ એનીવે વેલકમ ટુ ૨૧સ્ટ સેન્ચુરી. આ સદી અત્યંત જડપી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. એપલ ફોનમાં પર્સનલ અસીસટન્ટ તરીકે શીરી (એપલ ફોન ન વાપરતા હોય એ લોકો એપલ ફોનની જાહેરાતમાં પણ જોઈ શકે), ગુગલ કોર્પોરેસન દ્વારા ગુગલ અસીસટન્ટ (હેલ્લો ગુગલ) અને માઈક્રોસોફ્ટ કોર્પોરેસન દ્વારા વિન્ડોઝ ફોન તથા કમ્પ્યુટર વિન્ડોઝ સીસ્ટમમાં કોર્ટાના, યોંર પર્સનલ અસીસટન્ટ