અનંત દિશા ભાગ - ૫

(78)
  • 4.5k
  • 5
  • 1.6k

આપણે જોયું ચોથા ભાગમાં કે વિશ્વા કેમ આટલી શાંત, સરળ અને લાગણીશીલ છે... સાથે દિશા સાથે વધી રહેલ નિકટતા અને અનેરો અહેસાસ... હવે આગળ........ આજનો દિવસ ખુબ જ ખુશીનો દિવસ હતો ! મનના વિષાદ તરંગો શાંત હતા... હવે લાગી રહ્યું હતું જાણે દિશા પણ વિશ્વા ની જેમ મને સાથ આપશે... મને સમજશે... આવું વિચારતા જ એક રચના સરી પડી.... લાવને દોડું એ ઝાંઝવાના નીર પામવા, ક્યારેક તો કદાચ પામી શકાશે, નહીં આવે હાથમાં તો કઈ નહીં, મનને તો મનાવી રહી શકાશે...!!!