મારી સો ની નોટ

(15)
  • 2.9k
  • 2
  • 908

પેલાની ખોટી બે આની જ્યારે આજની સાચી સેલોટપ વળી સો ની નોટ બને છે તો શું થાય! ઘણા વખતે જામનગર માં આટલો બધો વરસાદ પડ્યો.અચાનક વરસાદના આવવાથી,સાથે કોઈપણ જાતની કાગડો છત્રી કે કોટ નો તો.હું તો ભીંજાઈ પણ મારું બેગ પણ ભીંજાયું ને અંદર પડેલું મારુ સાઈઠ રૂપિયાનું (વોટરપ્રુફ તો નતું જ)એટલે પાકીટે પણ હાર માની લીધી.મારી સાથે મારુ પાકીટ પણ ભીંજાયું સાથે અંદર ના ગાંધીજી પણ ભીંજાયા.