ડ્રેસિંગ ટેબલ ભાગ ૩

(94)
  • 3.9k
  • 4
  • 1.8k

તો તેને કામિની ના બબડવાનો અવાજ આવ્યો. તે આશ્વર્ય થી અંદર ગયો તો તેને કામિની ને જોઈને આંચકો લાગ્યો. કામિની ડ્રેસિંગ ટેબલ સામે બેઠી હતી. તેના વાળ છુટા હતા. તે એકધારું અરીસા માં તાકીને બોલતી હતી, નહીં લઈ જવા દઉં. નહીં લઈ જવા દઉં.