તું અને હું બસ બીજું શું?

  • 8.6k
  • 1
  • 1.4k

જિંદગી ઓર કુછભી નહિ તેરી મેરી કહાની હે, તું ધાર હે નદીયાં કી મેં તેરા કિનારા હું.. તું મેરા સહારા હે મેં તેરા સહારા હું...માનસિક અને શારીરિક રીતે ખુશ ખુશાલ અને તંદુરુસ્ત, માત્ર સરકારી નિયમો ને આધીન રિટાયર્ડમેન્ટ ભોગવી રહેલ આ આધેડ જુવાન સારસ બેલડી ને ટીનએજર્સ ની જેમ એક બીજાની હથેળીઓ થી દિલ ની કલાકૃતિ બનાવી ને જાણે એક બીજાને કહી રહ્યા છે તું અને હું બસ બીજું શું? એક હાથ ને બીજા હાથ નો સહકાર ના મળ્યો હોતો તો આ દિલ ની આકૃતિ માં અધૂરપ રહી જ જતી ને, એકમેકના હાથોહાથ સહકાર થી એમને બનાવેલ આ દિલ નો પોઝ