તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ???

(29)
  • 5.3k
  • 5
  • 1.9k

કેમ છો મિત્રો ??? આજે મસ્ત ટોપીક પર વાત કરીશું... પહેલાનાં જમાનામાં મોબાઇલ ફોન ન હતાં..તે સમયે પણ લોકો બ્લોક તો કરતાં જ મોબાઇલ માં નઈ હો face to face ... જેને હમણાં ની ભાષામાં આપણે ઈગ્નોર પણ કહી શકીએ...એક બાજુ જોવા જઈએ તો ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ગતિ એ પ્રગતિ થઈ છે અને મોબાઇલ ફોન આવ્યા પછી તો ખરેખર ટીવી અને કોમ્પ્યુટર પણ ઘરે વધારાના સામાન તરીકે ગણાવા લાગ્યા છે ... આજકાલ જોવા જઈએ તો મોબાઈલ ફોનમાં જેટલું મળી શકે છે એટલું ટીવી કે કમ્પ્યુટરમાં ક્યાં મળે છે ??? અને હા જો કદાચ મળી પણ જતું હોય તો કોઈ પણ