પ્રથમ પ્રેમ નો નશો.....અને જીંદગી ની કડવી હકીકત....... આ મિત્રો એવી અદભુત લાગણી છે. વૃદ્ધ ને પણ પોતાના સાથી સાથે વિતાવેલી પળો ને તાજી કરાવે છે.મિત્રો પ્રેમ નો નશો પણ અદભુત હોય છે. પ્રેમ માટે તો કેટલી કવિતા અને શાયરી ,ગઝલો લખાઇ છે. તે આપણી યાદગાર પલ હોય છે આપણને ખરાબ રસ્તે પણ ચડાવે છે. આપણને નાદાનિયત પણ કરાવે છે આ પ્રેમ. અને આ સમય દરમ્યાન થયેલી ભુલો સર્પ ના ડંખ કરતાં પણ વધુ પીડે છે. જવાની ના જોસ માં આવી ને આપણે માણસ