ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 17

(129)
  • 5.3k
  • 3
  • 3k

સ્વાતી સ્તવન શીશમહલની મુલાકાત પછી વધુ એકમેકનાં બની રહ્યાં નીરુબહેને ગુરુજીને બોલાવી લીધાં સાથે રઝીયા અને પરવીન પણ આવી ગયાં. સરયુની માનસિક બીમારી છે કે કોઇ અગમ્ય સંબંધ છે એવી સારવાર અને ઉપાય શોધવા બંન્ને રીતે વિચાર કરવા લાગ્યા. સરયુ ને સ્તવનની હવે કેવી સ્થિતિ સરયુ કહે છે વાંચો પ્રકરણ આગળ આવતાં અંકે