ઘર છૂટ્યાની વેળા - 24

(128)
  • 4.5k
  • 2
  • 1.9k

ઘર છૂટ્યાની વેળા નવલકથામાં મેં પ્રેમનું એક નવું રૂપ રજૂ કર્યું, એક જ બીબામાં લખતી નવલકથાઓથી થોડા દૂર જઈ મેં જુદી રીતે મારી વાત રજૂ કરી, વાચકોનો આ નવલકથાને ભરપુર પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રેમ, પારિવારિક સંબંધો, મિત્રતા, એકલતા, જીવન જીવવાની રીત બધું જ મેં આ નવલકથામાં લખવાનો પ્રયત્ન કર્યો અને વાચકોના આવતા પ્રતિભાવ દ્વારા હું ઘણાં અંશે સફળ થતો હોય એમ લાગી રહ્યું છે.