શ્રાદ્ધ એ આપણી આસ્થા છે. અને ભાદરવો એટલે પૂર્વજોનો હોલીડે માસ. આ મહિનામાં એમને જાણે હોમટાઉન જવાનો લાભ મળતો હોય, એમ ઠેર ઠેર શ્રાદ્ધનું ભોજન કરાવવાની આપણી માન્યતા છે. રીવાજ છે. આ કથાવસ્તુનું સાંધણ પકડીને આ હાસ્યલેખ લખાયો છે. આશા રાખું છું કે, આપ મારા આ હાસ્યલેખને પણ આવકારશો.