યાદ છે મને

  • 3.2k
  • 2
  • 780

યાદ છે મને....તારા એ શબ્દો ને પ્યારી પ્યારી વાતો,વગર કાઈ કહ્યે, મને સમજી જવાની એ આદત,આજે પણ યાદ છે મને... મારી એ નાદાની ,ને તેનાં પર તારો પ્રેમ,સાથે મળીને લીધેલા એ વચનો , છેલ્લે સુધી સાથે રહેવાની વાતો,આજે પણ યાદ છે મને... મને જોતાં જ તારા ચહેરા પર રેલાઈ આવતું એ સ્મિત ,તારી બાહો મા આવીને દુનિયા ભૂલાઈ જાતી,આજે પણ યાદ છે મને... મોસમ નાં પહેલા વરસાદ અને તારી એ પહેલી ઝલક,તારી સાથે વિતાવેલી હર એક ક્ષણ આજે પણ યાદ છે મને... મે તો તમને પ્રેમ કર્યો અને તમે ભૂલી ગયા,દિલ તૌ તમને આપ્યું ને તમે એનાં ટુકડા કરી નાખ્યા,આજે