અગાઉ આપણે જોયું કે આઝાદ સ્વાતિને છેલ્લી વખત મળવા આવે છે. એ સમયે સ્વાતિ રીસાઈ જાય છે. તેને મનાવવા આઝાદ સ્વીકારી લે છે કે તે તેને પ્રેમ કરે છે પણ એ તેના પ્રેમથી વધારે દેશને ચાહે છે. આઝાદ છેલ્લી લડાઈ લડવા જુગનુ પાસે જવા તૈયાર થઈ જાય છે. રશિયા પહોંચતા જુગનુનો માણસ આઝાદને લેવા આવે છે અને તેને બેભાન કરી નાખે છે. શુ જુગનુ આઝાદની શરત પુરી કરશે એ આ પાર્ટમાં રજૂ થયું છે. આપના સહકાર માટે આભારી છું.