માણસને સકારાત્મક અને નકારાત્મક વિચારો આવતા હોય છે પણ નકારાત્મક વિચારો માણસ પર ખૂબ જ હાવી થઈ જાય છે અને આત્મહત્યાં સુધી પોહચે છે, મિહિરની હાલત પણ કંઈક એવી છે અને એ પણ મૃત્યુ સુધી દોરવાઈ છે. વાંચો મિહિર કંઈ હદ સુધી પોહચે છે અને તેમને કોણ બચાવે છે...