ચીસ-3

(280)
  • 15.8k
  • 11
  • 11.2k

શબનમે જાણે માર્થાની વાત સાંભળી જ નહોતી. ઉસ પૂરાની હવેલી કે બારેમેં તૂમ કુછ જાનતી હો માર્થા જો પહાડો પર બની હૈ..! ચોકવાનો વારો હવે માર્થાનો હતો. એના ચહેરાનો રંગ ઉડી ગયો. જાણે કોઈએ એના શરીરમાંનુ રક્ત નિચોવી લીધુ ન હોય..! ઉસ મનહૂસ હવેલી કા નામભી મત લેના મેમ..! ચીસ સાથે માર્થાએ ઉશ્કેરાઈ જઈ આવુ કહ્યુ. શબનમ એની હાલત જોઈ ફફડી ગયેલી.