મારા સપના નો મહેમુદ ભાગ-2

  • 4k
  • 1
  • 1.6k

હક્કિત થી અજાણ હોય છીએ ત્યાંરે માત્ર આપણુ અંતર ધ્યાન આપણી ઓળખ કરાવે છે અને મારી આ કાલ્પનીકતાનુ જે સપનુ છે એ ભલે કાલ્પનીક હોય પણ ઓળખ તો તાજી હોય એવુ જ લાગે છે, મહેમુદ માત્ર મારો ફેવોરીટ હિરો જ નહિ પણ મારી વાસ્તવીકતાની દુનીયા નો હિરો છે...