પ્રતિશોધ ની આગ - 7

(77)
  • 5.9k
  • 3
  • 2k

બધા જેવા નીચે ઉતર્યા તો જે નીચે અડ્ડા નો હાલ થયો હતો તે જોઈ ને વસીમ નું લોહી ઉકળી ઉઠ્યું અને હવા માં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું, ફાયરિંગ ની સાથે સાથે તેના મોઢા માં આવી તેટલી ગાળો બોલી દીધી અને તેના બધા પઠ્ઠાઓ ને પોતાની જગ્યા સંભાળવા માટે કહી દીધું. એક એક કી તલાશી લો ઓર સારે cctv કેમેરા કો ચેક કરો કોઈ ભી સુવર કા બચ્ચા બચના નહિ ચાહિયે.