પ્રેમ તપ

(27)
  • 3.8k
  • 2
  • 923

પ્રેમ એક પૂજા, એક તપ છે. પ્રેમની સાથે ગૃહસ્થ જીવનના સમજનો વિચાર ઘણી સુઝ માંગી લે છે. જીવન સાથી ને પારખવો એટલે એક અભ્યાસ, એક તપ. પ્રેમ પછી લગ્ન અને પછી બંધાય છે અગણિત સંબંધો અને એ સંબંધોને સાચવવાં પણ એક તપનું પરિણામ છે. અર્ધાંગિનીનો અર્થ ખૂબ સમજ અને ધીરજ માંગી લે છે. ફરજોની સાથે બલિદાન માંગે છે. ત્યારે પૂરું થાય છે એક ગૃહસ્થ તપ પ્રેમભર્યું.