લવ ની ભવાઈ -1

(156)
  • 14.8k
  • 24
  • 6.2k

એ ભૂત સાંભળે છે.....હા...સાંભળું છું ડાયન.......બોલ શુ કામ છે....આ શબ્દો ની શરૂઆત કેમ થઈ એ જોઈ એ.....???ફરી પાછી સોનેરી સવાર થઈ ગઈ છે...પક્ષીઓનો કલરવ પણ થઈ રહ્યો છે...સુરજ ધીરે ધીરે આકાશ તરફ વધવા લાગ્યો છે...બેટા.... નીલ .....ઉઠ હવે...આ જો સુરજ દાદા માથે આવી ગયા...આજે ભલે રવિવાર છે પણ હવે ઉઠ ચાલ...એક બે દિવસ જ ઘરે આવે છે તું બાકી તો બસ કામ કામ કામ......એવું તે તારે વળી શુ કામ છે ખબર નથી પડતી....અરે મારી વાલી માં....કામ ની તો વાત જ પૂછમાં એટલું કામ હોય છે...તારો લાડલો થોડો કાઈ જેવી તેવી હસ્તી છે...બસ બસ હવે સવાર સવાર માં ડાયલોગ ના માર