આ વાર્તા માટે તમે આપેલા અભિપ્રાય બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે સોમવાર હતો આ દિવસ મેગના ના જીવનમાં કોઇ નવીનતા લાવવા નો હતો. આજે મેગના ને એમ લાગતું હતું કે તે આ દિવસ ની ઘણા સમય થી રાહ જોઈ રહી હતી.આજે સવારે જ તેણે અંજલિ ને ફોન કરી ને જૉબ પર થી પણ રજા લઈ લઇ લીધી હતી.આજે મેગના સવારે સાડા દસ વાગ્યે કોલેજ માં પહોંચી ગઈ. તેની બેચ ના લેક્ચર બાર વાગ્યે શરૂ થવાના હતા એટલે ત્યાં સુધી નો સમય તેણે લાઈબ્રેરી માં પસાર કરવા નું નક્કી કર્યું.મેગના લાઈબ્રેરી માં જઇ ને એક બુક લઇ ને એક ટેબલ પર