ભારત અને પાકીસ્તાન વચ્ચે એક અમરપ્રેમ - 3

  • 2.9k
  • 3
  • 724

આગળના પ્રકરણમાંઆપણે જોયું કે ૫૭ નંબરમાંથી મોડી રાત્રે આવતા રડવાના અવાજે મયુરની નીંદરમાં દખલ દીધી હતી. અને મયૂરે મનોમન નીશ્ર્શ્રય કર્યો હતો કે કાલે એ રુમમાંથી કોના રડવાનો અવાજ આવતો હતો એ જાણી લઈશ અને પછુ મયુરે પોતાની આંખો મીચી હતી. હવે આગળ વાંચો.........  આગળના નવા દિવસ ની નવી સવારે બીલકુલ વહેલા છ વાગ્યો બેલ વાગવાનો અવાજ આવે છે અને સેન્ટ્રલ જેલનાં દરેક કેદીઓ ઉઠી જાય છે સાથે સાથે મયુર પણ જેવીતેવી પુરી થયેલી નીંદર માંથી ઉઠી જાય છે. અને ઉઠવાની સાથેજ મયુરે આજે જે કામ કરવાનું હતુંએ યાદ આવી જાય છે. રોજ સવારે દરેક કેદીઓએ સ્નાનગૃહમાં સ્નાન કરવા માટે જવાનું