બે જુના પ્રેમી એકબીજાને આકસ્મિક રીતે મળે છે,અધૂરા રહી ગયેલા તેમના પ્રેમની વ્યથા વ્યક્ત કરે છે.. અક્ષ અને કાયા બંને બાળપણ ના મિત્રો હોય છે,હંમેશા સાથે રહેતા આ મિત્રો માં પ્રેમ ની ઉર્જા ઉતપન્ન થાય છે.. અને કાયા એક દિવસ આ પ્રેમ નો પ્રસ્તાવ અક્ષ સામે રજૂ કરે છે..અક્ષને કાઈ સમજ નથી આવતું અને કાયા એના ટાઈપ ની નથી અને એ ફક્ત એની મિત્ર જ છે એમ કહીને કાયા ના પ્રસ્તાવને ઠુકરાવે છે (ચાલુ દિવસ) (પ્લેટફોર્મ પર ટ્રેન ની રાહ જોતા યાત્રીઓ માં સામેલ અક્ષ અને કાયા ની નજર અચાનક એક બીજા સાથે મળે છે, અક્ષ મન માં ગુણગુણતો કાયા