પ્રેમની પરિભાષા ભાગ-૮

(67)
  • 3.4k
  • 4
  • 1.4k

   ' નીતા બૂમ પાડીને નિલેશ ને બોલાવે છે..!' નિલેશ..??. નિલેશ બેઠકરૂમ મા બેસીને ચા પી રહ્યો હોય છે અને પ્રેમ નું હોમવર્ક કરાવી રહ્યો હતો.. "કેમ શું થયુ નીતા..???' કિચેનમાં નીતાનો અવાજ સાંભળીને નિલેશ દોડતો આવીને ઊભો રહી જાય છે..! "કેમ શુ થયું મન્નૂ ને??"નિલેશ માનસી ને નીચે પડેલી જોઈને ગભરાઇ ને કહેવા લાગ્યો". 'નીતા પાણી નો ગ્લાસ લાવ જલદી..!' મન્નૂ ને મોઢા પર પાણીનાં છાંટા નાખ..! હાં.. હમણાં જ કરુ છું.. 'નીતા' નીતા પાણી છાંટે છે, .. "નીલેશ !!..મને લાગે છે કે મન્નૂ બહુ પરેશાન હશે અંદર થી ..ભલે એ આપણી આગળ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરતી હોય ,પણ