મેઘના - ૩

(60)
  • 6.2k
  • 5
  • 3.5k

[અત્યાર સુધી આપણે જોયું કે મેગના તેના ફ્લેટ ની બાલ્કની માં બેસી ને તેની અને રાજવર્ધન ની પહેલી મુલાકાત યાદ કરે છે.મેગના અને રાજવર્ધન ની પહેલી મુલાકાત મેગના ના કલાસ રૂમ માં થઈ હતી એ દિવસે રાજવર્ધન કલાસ રૂમ લેટ આવ્યો હતો. તેને કોઈ પણ જગ્યા ખાલી ન મળતાં તે મેગના પાસે આવે છે અને મેગના તેને પોતાનું બેગ હટાવી ને બેસવા માટે જગ્યા કરી આપે છેરાજવર્ધન મેગના thank you કહી ને બેસી જાય છે જવાબ આપવા ને બદલે મેગના તેની તરફ જોઈ ને ફક્ત સ્માઈલ કરે છે પણ પછી રાજવર્ધન તેના તરફ ધ્યાન આપતો નથીઆમ એક અઠવાડિયા સુધી આવું