એક સફર

(17)
  • 2.9k
  • 6
  • 654

   ગ્રીષ્મ ઋતુ ની શરૂઆત હતી અને આ ઋતુ એટલે કે વિદ્યાર્થી ઓ માટે તો વેકેશન નો માહોલ જાણે એક વર્ષ પછી જેલ માંથી બહાર  આવ્યા ના જશ્ન મનાવવા ના દિવસો.....     એવા માં વાત છે એ ઉનાળા ની સવાર ની કે જેમાં બાળકો ની ટોળી ક્રિકેટ રમવા નીકળી પડતી અને એ બાળકો ના ચહેરા પર નું હાસ્ય જોઈ ને સૂર્ય પણ પોતાનું કોમળ તેજ વધારી ને એ ક્રિકેક મેદાન ને સોનેરી રંગ થી ભરી ને જાણે રમવા આવતા બાળકો ના વધામણાં કરતો હોય તેવું દ્રશ્ય સર્જાતું અને એ સમય માં ક્યારેક ઝગડતાં તો કયારેક કલરવ થી આખું  મેદાન ગજવી