નહીં હજી વાર લાગશે. બે એકાઉન્ટ થઈ ચૂક્યા છે એક બાકી છે અને તેને વાર લાગશે.આપણે આટલી ધીરજ ધરી છે તો હજી બે દિવસ વધુ ગાંધી સાહેબની આશ્ચર્ય વાત એ છે કે હાયર ઓફિસ પાસે તેઓ મારા માટે વધારે સમય માંગી રહ્યા હતા. અરે યાર વો લડકા ક્યા કર રહા હૈ.મેંને ઇસી લિયે તો ઉસે ભેજા હૈ વડા અધિકારી પૂછી રહ્યા હતા. He is very excellent sir Then tell him to show some Excellency