અનંત દિશા ભાગ - ૩

(97)
  • 4.5k
  • 7
  • 1.7k

મારા માટે એટલે કે અનંત માટે જાણે દિશાને જાણવી જરૂરી હોય એવું સતત લાગી રહ્યું હતું... સાથે એક મારો સ્વાર્થ... હા, બરાબર વાંચ્યું તમે સ્વાર્થ . લાગણીઓ મેળવવાનો સ્વાર્થ...!!! જ્યારથી વિશ્વા અને દિશાની અનંત લાગણીઓ જોઈ ત્યારથી આ અનંતના મનમાં એક વાત ચાલી રહી હતી... કે.... મારે પણ આ લાગણીઓ મેળવવી છે! મારા જીવનમાં સૌથી વધુ મને લાગણીઓ જ મહત્વની લાગતી... કારણ મને ખબર હતી કે એ આમજ નથી મળતી...