કેવી રીતે ?

(17)
  • 2.7k
  • 8
  • 515

11-12 બૉર્ડસ ની એક્ષામ્સ હતી અને  ત્રીજું પેપર હતુ, તયારે પહેલી વખત જોયેલી મે તેને. પર્પલ ડ્રેસ, લાંબા સટ્રેંઇટ  વાડ, એક હાથ મા વોચ ને બીજા હાથ માં નાનું એવું બરેસ્લેટ, હાઈટ આશરે 5.7, ને બોડી મારા કરતા તો વધું જ અને એકચ્યુંઅલી જોયેલી નય પણ તાળેલિ એમ કહીએ તો પણ ચાલે, કેમકે 18-19 વર્ષ ની ઉંમર મા હોય આપણે અને એમાંયે ઉપર થિ ખાલી બોયઝ હોસ્ટેલ મા. એટલે ખાલી એક્ષામ્સ માં જ છોકરી સાથે વાત કરવા મળે કે જોવા મળે એમ કહીયે તો પણ ચાલે.તો આગળ શું થયુ?અરે,,, તારી ઉંમર પ્રમાણે તને જાણવાની બવ તાલાવેલી થાય છે હો ચૈતન્ય.અરે