સત્ય અસત્ય - પ્રકરણ - 22

(1k)
  • 53.9k
  • 34
  • 39.6k

પ્રિયંકા ક્ષણભર એની સામે જોઈ રહી, પણ ભયાનક આસક્તિથી એને ભેટી પડી, “તને કહું? આટલી સચ્ચાઈ પછી કદાચ તારું જૂઠ ન હું સહન કરી જાઉં એવું બને. હું તને ખૂબ ચાહું છું આદિ, અને હવે મારે ભૂતકાળમાં જઈને સચ-જૂઠને તપાસવા નથી. હવે આપણે આગળની તરફ જોવાનું છે. મારે પાછળની તરફ વળી વળીને સુકાયેલા ઘા પરથી પોપડાં નથી ઉખાડવા.” પોતાને ભેટેલી પ્રિયાના માથે પ્રેમથી હાથ ફેરવી રહેલા આદિત્યને એક વાર વિચાર આવ્યો કે આજે જ આવેલા સ્ત્ય્જીતના ફોન વિશે જણાવે, પછી એણે મન વાળી લીધું. આજે સવારના પહોરમાં જ્યારે પ્રિયંકા સ્કૂલ ચાલી ગઈ અને આદિત્ય મોટેલ જવાની તૈયારી કરતો હતો ત્યારે સત્યજીતનો ફોન આવ્યો હતો, પણ...