The Accident - પ્રેમના પગલાં 7

(83)
  • 4.4k
  • 2
  • 1.4k

જેટલા પેપર્સ પેકેટમાં રહી ગયા હતા તેને પણ મેં બહાર કાઢી લીધા અને ફાટેલા પેકેટ ને બદલે નવું પેકેટ લઈ હું કાગલોને સમય અને ક્રમાનુસાર કરવા લાગ્યો. અચાનક મારા હાથમાં એક એવું કાગળ આવ્યુ કે જેને જોતા વેંત જમારુ હૃદય તેજ ધબકવા લાગ્યું. મારુ શ્વસનતંત્ર તેજ થઈ ગયું. મારા આંખમાંથી થોડા અશ્રુઓ તે પેપર પર્સ પડ્યા અને મારા હાથમાંથી તે પેપર પડી ગયું. Oh my god મેં આગબબુલા થતા કહ્યું અને તે પેપર સિવાયના બધા જ પેપર એક સાથે પેકેટમાં ઠૂસી દીધાં!