મેગના - ૨

(67)
  • 6.3k
  • 3
  • 3.7k

મારા વાચકમિત્રો મેગના ની આ વાર્તા ને તમારો પ્રેમ આપવા માટે હું તમારો આભાર માનું છું. મેં જયારે આ વાર્તા લખવાનું શરૂ કર્યું ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આ વાર્તા ને વાચકો નો આટલો પ્રેમ મળશે.હવે હું મેગના ની વાર્તા લખતા લખતાં તેના પ્રેમ માં પડી ગયો છું[અત્યાર સુધી આપણે જોયું કે મેગના જ્યારે નાની હતી ત્યારે તેના મમ્મી નું અવસાન થયું હોય છે. ત્યારે મેગના ખૂબ દુઃખી થાય છે પરંતુ પછી તે પોતાને સંભાળી લે છે અને ખૂબ મહેનત કરીને ssc બોર્ડ ની પરીક્ષા પાસ કરે છે ત્યારે બાદ તે 11 ધોરણ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી લે