bucket list

(26)
  • 4.3k
  • 2
  • 1.6k

આ જય નામના છોકરા ની કહાની છે . જે પોતે એન્જિનિયર છે સારી નોકરી છે છતાં તેને મનમાં કૈક ખૂટતું હોય એવું લાગે છે .તેની પાસે એવા સવાલો નું લિસ્ટ છે .એક દિવસ તે પોતાના સવાલો ના જવાબ ની શોધ માં નીકળી પડે છે . જયને અલગ અલગ અનુભવો થાય છે અને એક પછી એક પોતાના સવાલો ના જવાબો મળતા જાય છે .