લક્ષ્મી

(32)
  • 4.6k
  • 2
  • 1.2k

 લક્ષ્મીઆ સાલ હજુય વરહાદ નથ પડ્યો. કુણ જાણે હુંય થાહે? ગયે સાલ ય ચોમાસુ આખુંય વરહ બગાડી ન ગ્યો તો. બસ મજૂરી પર જાય તા આખુંય વરહ કકમ નીકળે. સિમી તેના પતિ રતન ને ડેલીએ બેસી કહી રહી હતી. રતન મજૂરીએ થી હમણાજ થાકીને આવ્યો હતો. એક તો કામ નો થાક ને ઉપરથી આ સિમિ ના અશુભ વચનો. તારા ને તારી આ તરન છોરીઓ ના પગલે. ત્રણ લખમી ઓ આપી છ. ખાવાનો દાણો નથ ને ઉપરથી દુકાળે અધિક માસ.. જેવીઓ . રતન સિમીને ગુસ્સાથી ભાંડી રહ્યો. કહું છું એમાં મારો ચ્યો વાંક.. સાંભળો છો ક?મૂંગી મર્યા વિના કા તન ચેન પડ સે, તે