ધર્મ

(15)
  • 2k
  • 3
  • 714

વર્ષ ૧૯૬૫ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન બનેલ સત્યઘટના પર ટુંકી વાર્તા:- "ધર્મ" વાર્તા સ્પર્ધા:- #GREAT INDIAN STORY વિષય:- GEMS OF INDIA Matrubharti,com/Post stories section લેખક:- અજય પુરોહિત, જુનાગઢ, ગુજરાત,મો, 9879195341 mail:- purohit_ajay@ymail.com ­­­­­­­­_______________________________________________________________________ જેલમાં સેકન્ડ લેફ્ટેનન્ટ સુરજિતસિંહને યુધ્ધવિરામની જાણ થવા દેવાઇ ન હતી. તેની વર્દી તેનીજ સામે ફાડી, તેને પીઠ પર મોટા અક્ષરે "યુધ્ધકેદી" લખેલો ખરબચડો પહેરવેશ પહેરાવાયેલો હતો. .તેના બન્ને હાથ અને પગ પહોળા રખાવી કોટડીના દરવાજાના સળિયા સાથે સાંકળથી બાંધ્યા હતા અને આંખો પર કાળીપટ્ટી બાંધી હતી. બીજાપગને આરામ આપવા એક પગ પર ઊભા રહી, અને એમ બન્ને પગ વારાફરતી બદલાવી આખી રાત્રિ તેણે માંડ