કાવ્યા... - 2

(44)
  • 4.9k
  • 4
  • 1.4k

                                  કાવ્યા....                         ???????ભાગ :- ૨નિખિલ અને કાવ્યા પણ એમના નિયત કરેલા સમયે ડિનર બાદ વિડીઓ કોલ પર કલાકો વાતો કરતા. તેમજ દિવસભર પણ સમય અનુકૂળતાએ મેસજ તો ક્યારેક ફોનકોલ પર પણ વાતો કરતા. આમ ને આમ સમય વીતતો ગયો. સમય સાથે હવે અભ્યાસનું ભારણ વધતા અને સમયની ઓછપ ને લઈને વાતચીત પણ ઓછી થવા લાગી. ક્યારેક નિખિલ કોલ કરતો ત્યારે કાવ્યા કામમાં વ્યસ્ત હોય તો ઘણીવાર નિખિલ ને એવું બનતું. ને કોઈકવાર આ વાતને