કાલ કલંક-13

(78)
  • 5.8k
  • 2
  • 2.1k

ટેન્સી નો આ બીજો અાંચકો પીડાજનક હતો. વિશ્વાસ ના થતો હોય તો જોઈ લેજે એના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે..! ઓહ નો ટેન્સીના ચહેરા પર પીડા ઉપસી આવી. ગેબી લાગતી આ ભયાનક જગ્યાએથી શૈલી ગુમ થઈ હતી. ભૈરવીના કહ્યા પ્રમાણે પ્રેતાત્મા એને ભરખી ગયેલો. ટેન્સીએ તે નજરોનજર જોયેલુ. આ જગ્યા અનેક અનિષ્ટો અને મલિન આત્માઓથી ખદબદતી છે. અહીં આવ્યા પછી રોઝીની કેવી હાલત થાય.. કહેવું મુશ્કેલ હતું. તેને આ ભૈરવી માયાવી લાગી.