કઈક ખૂટે છે - ૦૯ - નસીબ

(16)
  • 3.2k
  • 6
  • 1.2k

(૦૯) નસીબ “પપ્પા, કશ્યપ મને ગમે છે” – ઝંખના “પણ મારે મારી દીકરી નાગર જ્ઞાતિ માં જ આપવા ની છે.” – રાકેશભાઈ પણ પપ્પા, કશ્યપ બ્રાહ્મણ તો છે જ. નાગર નહી ને વાલમ. શો ફેર પડે છે? મને જેની સાથે મનમેળ છે, જેની સાથે મારી જિંદગી નાં ઓછા માં ઓછાં પચાસ વર્ષ કાઢવા નાં છે, એને હું પસંદ ન કરી શકું? અને કોઈ ખામી હોય તો બોલો. દેખાય છે સારો, ભણેલો છે, કુટુંબ પણ સુખી છે અને સૌથી મોટી વાત તો એ સંસ્કારી છે. એના ઘર માં કોઈ ને કોઈ પણ પ્રકાર નું વ્યસન નથી. એના ઘર માં તો