એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 28

(231)
  • 8k
  • 5
  • 3.1k

સલોની, ક્યાં સુધી આ રીતે વર્તીશ પોતાની સાથે લડીને કોઇ કંઇ પામી શક્યું છે ખરું જે કસૂરવાર તને બેહાલ છોડી ગયાં એમને વિશે વિચારી રહી હોય તો સમજ કે એ લોકો જે હોય તે, પણ એ તને જનમ આપનારાં મા-બાપ નહીં –રાક્ષસ હશે, જેમણે પોતાના નવજાત બાળકને આમ મરવા છોડી દીધું....’ સલોનીના ઉદાસીભર્યા મૌનથી સુહાસિની વિચલિત થઇ રહી હતી : ‘કહી દે, અમે મનથી બધી તૈયારી રાખીને જ બેઠાં છીએ... ભાગ્યમાં જેટલી લેણદેણ હશે એ પૂરી થઇ...’