નાઈટ મર્ડર 9

(34)
  • 3.8k
  • 7
  • 1.9k

(27) રુમ નં : ૧૩૧, મોટેલ વાઈટ હાઉસ સવારનાં પહોરના લગભગ ૬ વાગ્યા હોય છે,રાણાસાબ તેમના બેડ પર ઘસઘસાટ સુતેલા હોય છે ,ત્યાં જ અચાનક એક વસ્તુ જોરથી પડી હોય તેવો અવાજ આવે છે ! રાણાસાબ સફાળા જ નીંદરમાંથી જાગી જાય છે , જાગીને તેઓ આમ તેમ નજર ફેરવે છે ! પણ રુમની બારી ખુલ્લી હોવાથી પવનના હીસાબે કંઈક ઉડીને પડી ગયું હોય તેવો ભાસ થતા તેઓ પાછા પથારી વશ થઈ જાય છે ! પણ ખાન તો નાક ધસડતો જ તેમને જોવા મળ્યો ,જો કે વીમાનની સફરમાં લાંબુ અંતર કાપ્યું હોવાથી થાક વધારે લાગ્યો હસે એમ તેમને લાગ્યું !