કેદી નંબર- ૧૨૧ (ભાગ- ૧)

(34)
  • 5.1k
  • 9
  • 1.5k

@@@   કેદી નંબર :- ૧૨૧    (ભાગ:-૧)'C'  આકારે ચણાયેલી અને મજબૂત પથ્થરોથી રક્ષાયેલી બે માળની વિશાળ જેલ ના એવાજ વિશાળ મેદાનમાં આજે રાજ્યના ગૃહ પ્રધાન ની અધ્યક્ષતામાં એક સુંદર અને કોઈને કોઈ ગુનાહિત કાર્ય કરી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો સજાના રૂપમાં જેલમાં ગાળી રહેલા વિશ વર્ષ થી માંડી સાહિઠ વર્ષ સુધીના કેદીઓના મનોરંજન તેમજ મનોમંથન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સભા મંડપમાં ગૃહપ્રધાન ની સાથે એમનો આખો પરિવાર પણ છે. સાથે સાથે રાજ્યના ડી.જી.પી. સાહેબ, પી.એસ.આઈ. સાહેબ,જેલર સાહેબ તેમજ નાનામોટા મહાનુભાવો મળી કુલ દસેક મહેમાનો પણ ઉપસ્થિત છે. સામેની બાજુ જેલમાં સજા ભોગવી રહેલા લગભગ સો દોઢસો કેદી ઓ