સંતોષ નું મહત્વ

(11)
  • 6.7k
  • 3
  • 2.6k

દુનિયામાં બધા જ લોકો સુખ ની કામના કરે છે. જયારે આપણે કોઈ સુખી વ્યક્તિ વિશે ચર્ચા કરી એ છીએ ત્યારે આપણા મનમાં આવે છે કે જે વ્યક્તિ સ્વચ્છ છે એ સુખી છે. જે માનવી નું શરીર નિરોગી છે એ માનવી સુખી છે. થોડું વધારે વિચારીયે તો જેના પાસે ધન-સંપત્તિ, સમાજમાં પ્રતિસ્થા, વર્ચસ્વ, સારા છોકરા વહુ હોય તે વ્યક્તિ સુખી છે.સુખી, એ વ્યક્તિ નથી જેના જોડે અપાર સંપત્તિ છે. બાહ્ય સાધન છે. દરેક જાત ની સુવિધા છે. સુખી એ વ્યક્તિ છે જે દરેક પરિસ્થિતિમાં મસ્ત અને સંતોષી હોય. તેને દરેક કર્યો માં દરેક વસ્તુ માં સંતોષ દેખાય. જે સંતોષ રાખી ને