પ્રભુજીની શોધમાં...

(27)
  • 3.8k
  • 1
  • 1.4k

દરરોજ આ ભાગતી જીંદગીમાં આપણે જોઈએ છીએ કે મનુષ્યો આમ કેવા દોડ્યા કરે છે.કોઈક જવાબદારી થી નાસીપાસ થઈને ભાગે છે તો કોઈ જવાબદારીઓ નિભાવવા ભાગે છે.કોઈકના ઉપર માં બાપની જવાબદારી છે તો કોઈકના ઉપર ભાઈ બહેનની જવાબદારી છે તો કોઈકના ઉપર પત્ની અને બાળકોની જવાબદારી છે . કોઈક ને પોતાના ભણતરની ચિંતા છે તો કોઈકને પોતાના જીવનસાથી કેવા હોવા જોઈએ એની ચિંતા છે .કોઈક ને ભુતકાળ ની ચિંતા છે તો કોઈકને ભવિષ્યની ચિંતા છે..આવી અનેક ચિંતાઓના બોજના તળે આજના માનવી વતૅમાનની પળોને હળવાફૂલ થઈ માણી શકતા નથી..પણ બધા એ ભુલી ગયા છે કે આ સમગ્ર વિશ્વ અને સમગ્ર બ્રહ્માંડ જેઓને