ક્ષિતિજ - 4

(51)
  • 4.4k
  • 3
  • 1.7k

ગયાં અંક મા આપણે જોયું કે હર્ષવદન ભાઇ ને અંતે ગુસ્સો કરી ને નિયતિ એ શાંત પાડ્યા . જતા જતા બંને વચ્ચે થોડી વાતો થઇ . એકબીજાની માફી માંગી..રાત્રે હર્ષવદન ભાઇ ને ચિંતા થતા નિયતિ ના સમાચાર પુછવા અને પોતાના વર્તન બદલ માફી માંગવા એ હેમંતભાઈ પાસે ગયા. એટલા મા વોચમેન એ આવીને ગેટ પર જલદી આવવા જણાવ્યું. વિરપુર મંદિર પાસે થી ત્રણ ચાર દુકાન વાળા મોહનભાઈ ને મુકવા આવ્યા હતાં. હવે આગળ..