ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 14

(146)
  • 6k
  • 16
  • 3.2k

સરયુ બોલી રહી છે અસ્ખલિત રીતે.... નવનીતરાય નીરુબહેન ડો.ઇદ્રીશ જયપુર આવી ગયા છે. સ્તવન ઘરે જઇને પાછો આવી ગયો છે. હવે ડો.ઇદ્રીશ શું ઉપચાર કરશે. સરયુને કેવી રીતે શાંત કરશે આગળ શું કરશે વાંચો, ઉજળી પ્રીતનાં પડછાયા કાળા અંક આગળ