પૂર્વ આફ્રિકાના રંગભેદની નાબૂદીના ઇતિહાસનું એક પ્રકરણ …(ઉત્તરાર્ધ)

  • 2.2k
  • 511

પ્રતિવાદી વકીલ : ‘મિ. લોર્ડ, હોટલમાં આવી ગોરાઓ અને તેમના બિનગોરા સેવકો માટેની અલગ વ્યવસ્થા એ રંગભેદ નથી, પણ સુઘડ પોષાકમાં આવતા શિષ્ટાચારી ગ્રાહકોનાં માનસન્માન અને લાગણી જાળવવા માટેની એક વ્યવસ્થા માત્ર છે. આમ કોઈ ધંધાદારીઓ આવી વ્યવસ્થાઓ અને સગવડો માટેના નીતિનિયમો લોકોને કે સરકારને પૂછીને જ બનાવે તે વાજબી ગણાય ખરું ’