પ્રેમની વાત

(20)
  • 3.1k
  • 7
  • 879

                     પાત્રો ---  યોગી ,  માહી , રિવાન           વાત એમ કે યોગી અને માહી મિત્રો સ્કુલમાં થી જ સાથે હતાં. કોલેજ પણ સાથે જ કરી ને હવેે job પણ સાથે જ.           પહેલેથી જ સાથે હતાં એટલે એકબીજા ને સારી રીતે ઓળખતા હતાં. યોગી ને એના વિશે બધી ખબર અને માહી ને પણ એના વિશે એટલી જ.           સાથે હોઈએ એટલે મજા પણ બહું જ કરતાં. નવા મિત્રો ઓછા થતાં કારણ કોઈની બહું જરૂર નહોતી પડી.એકબીજા સાથે સમય પસાર કરતાં.